વડોદરા શહેર ની એમ એસ યુનિવર્સિટી ની મૈન બિલ્ડીંગ ખાતે એન એસ યુ આઇ દ્રારા કારોબારી સાથે બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી તથા એન એસ યુ આઇ પ્રમુખ અમર વાઘેલા તથા ઉપ પ્રમુખ સુજાન લાડમેડ તથા એન એસ યુ આઇ કાર્યકર્તા સહિત તમામ લોકો બાઇક રેલી માં જોડાવા હતાં અને એમ એસ યુનિવર્સિટી ના તમામ એમ એસ યુનિવર્સિટી ના મુદાઓ પર આ કારોબારી બેઠક ચર્ચા વિચારણા કરવામાં અને સાથે એન એસ યુ આઇ ના વિવિધ પદો ની જાહેરાત કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં એન એસ યુ આઇ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં બાઈક રેલી માં
જોડાયા હતા

