43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત M S યુનિવર્સિટી ખાતે NSUI દ્રારા કારોબારી સાથે બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેર ની એમ એસ યુનિવર્સિટી ની મૈન બિલ્ડીંગ ખાતે એન એસ યુ આઇ દ્રારા કારોબારી સાથે બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી તથા એન એસ યુ આઇ પ્રમુખ અમર વાઘેલા તથા ઉપ પ્રમુખ સુજાન લાડમેડ તથા એન એસ યુ આઇ કાર્યકર્તા સહિત તમામ લોકો બાઇક રેલી માં જોડાવા હતાં અને એમ એસ યુનિવર્સિટી ના તમામ એમ એસ યુનિવર્સિટી ના મુદાઓ પર આ કારોબારી બેઠક ચર્ચા વિચારણા કરવામાં અને સાથે એન એસ યુ આઇ ના વિવિધ પદો ની જાહેરાત કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં એન એસ યુ આઇ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં બાઈક રેલી માં
જોડાયા હતા

Related posts

વડોદરામાં કરંટ લાગવાથી જી.ઇ.બીના કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત

admin

GSFCના કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેવાતાં કંપનીની બહાર સુત્રોચાર સાથે ધરણાં

admin

ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચુકવણુ કરાયુ

admin

Leave a Comment