33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવ્યા

ભારતના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાત લીધી. વડોદરામાં ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન નિમિતે તેઓનું આગમ વડોદરાની પાવન ધરતી પર થઇ. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવાર નવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે પરંતુ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન મોદીજી પ્રથમ વખત વડોદરા પધાર્યા છે. જેને લઇ લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો. ભાજપના કાર્યકરોમાં મોદીજીના આગમનને લઇ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

Related posts

સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરી

admin

ઓન્લી મહાત્મા ગાંધી : સંગ્રહકાર અતુલભાઈનું ગાંધીજી ઉપર અદભુત પ્રદર્શન

admin

અલકાપુરી ગરનાળું અંતે ખુલ્યું: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં વાહનચાલકોમાં રાહત

admin

Leave a Comment