Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી તાલુકાના કદવાલ વિસ્તારના કંડા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી કદવાલ પોલીસ

કદવાલ પોલીસને બાતમીનાં આધારે પેટ્રોલિંગ દરમ્યાન મળી મોટી સફળતા,,

વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઇસમને પકડી પાડી રૂ.૨,૭૦,૩૦૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કદવાલ પોલીસ ટીમ,,

બિન અધિકૃત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા xuv500 ગાડીની કુલ કિ. ૫૦૦,૦૦૦/- મળી કુલ કિ. ૭,૭૦,૩૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી કબ્જે કરવામાં આવ્યો,,

કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટ મોડેલ સ્કૂલની મુલાકાત લીધી

admin

ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો

admin

Leave a Comment