43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડિજિટલ એરેસ્ટ ફ્રોડ ના ૪ આરોપીની સાઇબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ…

xr:d:DAF5wX1s758:491,j:5687342587990619322,t:24031911

રાજ્યમાં ચકચારી ડિજિટલ એરેસ્ટમાં લાખોની ઠગાઈના બાનવોને પગલે સાઇબર ક્રાઇમ એક્શનમાં આવ્યું હતું અને ડિજિટલ એરેસ્ટ ઠગાઇકાંડના મૂળ સુધી પોહોચવા સખ્ત મહેનત કરી હતી દરમિયાન વડોદરા સાયબર ક્રાઈમની ટીમને મોટી સફળતા છે,મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે કોલ કરી ફરીયાદીનું ફેક વીડીયો ગ્રાફી નીવેદન લઇ ઠગાઈ કેસમાં વડોદરા સાયબર ક્રાઈમે મુંબઈથી 2 સહીત 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરેલી 32.50 લાખની રકમ પરત ફરિયાદીને પરત અપાવી હતી.

https://www.instagram.com/reel/DCtZiG7NNYO/?utm_source=ig_web_button_share_sheet&igsh=MzRlODBiNWFlZA==

Related posts

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા ‘ઉત્સાહ’ ભરતનાટ્યમ વર્કશોપનું આયોજન

admin

શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન વડોદરા દ્વારા સંગીતમય જગત ગુરુ સંત તુકારામ મહારાજ ગાથા અનુસ્થાન પારાયણનું આયોજન

admin

શ્રી મરાઠા પાટીલ સમાજ સંઘટન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વાર્ષિક સામાન્ય સભા, રક્તદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પ

admin

Leave a Comment