વડોદરાવડોદરા જિલ્લોઅકોટા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની દબાણ શાખા ની ટીમનો સપાટો… by adminNovember 27, 2024November 27, 2024060 Share0 જે ટ્રાફીકને નડતરરૂપ હોય છે. દબાણશાખાની ટીમ દ્વારા અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંજના સમયે થતી ભીડ અંગે પણ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. દાબાન શાખા દ્વારા લારી ગલ્લા સેડ રોડ પરના દબાણો તોડી પાડ્યા હતા