36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પંડ્યા બ્રિજ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો

ગેંડા સર્કલ થઈ ફતેગંજ જવાના માર્ગ પર આવેલ પંડયા બ્રિજ પર ભારદારી ટ્રક બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જેને પગલે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી મોરચો સંભાળ્યો. મહત્વનું છે કે સવાર ના પિક અવર્સ માં બ્રિજ પર વાહન વ્યવહારનું ભારણ વધુ રહેતું હોય છે. ત્યારે ટ્રક બંધ પડતાં નોકરિયાત વર્ગ સહિતનાઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

માંજલપુર વિસ્તાર માં સ્પંદન સર્કલ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

admin

જયકિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

admin

વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત

admin

Leave a Comment