32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સતત નવમાં દિવસે પણ વડોદરામાં દબાણ હટાવ કામગીરી યથાવતઃ

પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનેલાં અને ટ્રાફિકમાં અડચણરૂપ દબાણોનો સફાયો પાલિકા દ્વારા બોલાવાઈ રહ્યો છે. ત્યારે મંગળવારે પણ દબાણ શાખાએ સનફાર્મા રોડ, સોમા તળાવ ચાર રસ્તા અને તેની આસપાસના સ્થળેથી દબાણો હટાવ્યાં હતાં. ત્યારે આજરોજ અકોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે અકોટા ગામ વિસ્તાર ખાતે દબાણ શાખા દ્વારા ,ફૂટપાથ પરના દબાણો,વધારાના દબાણો જેસીબી ની મદદ થી તોડવામાં આવી રહ્યા છે. સાથે સાથે લારી-ગલ્લા હટાવાઈ રહ્યા છે. ત્યારે કામગીરી દરમ્યાન દબાણ શાખા ટીમ અને લારી ધારક વચ્ચે લારી ને લઈ ને ખેચમતાની દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Related posts

અધૂરા ખોદકામના કારણે ડભોઇ મહુડી ભાગોળ બહાર જનતાનગર નાકા પર વાહનચાલકો પરેશાન

admin

માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી નહી હોવા છંતા કલીનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટર સામે સખત કાર્યવાહી

admin

વીર બાલ દિવસ તરીકે ઉજવવા માટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

admin

Leave a Comment