Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા વેસ્ટન રેલવે યુનિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા વેસ્ટન રેલવે યુનિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી આગામી દિવસ તારીખ 4 – 5 અને 6 2024 ના રોજ વેસ્ટન રેલ્વે એમ્પ્લોય યુનિયન નું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે વેસ્ટન રેલ્વે એમ્પ્લોય યુનિયન દ્વારા રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉમેદવાર અને એમ્પ્લોય સાથે રેલી પ્રચાર સ્વરૂપે કરવામાં આવી હતી અને વચન આપવામાં આવ્યું હતું કે કામદારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે

https://www.facebook.com/share/v/XtzFhMrGd2HWDNyk

Related posts

ભર ઉનાળે પીવાના પાણીના કકળાટને લઇ સ્થાનિકો રસ્તા પર

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ગણપતિ આગમન અને વિસર્જન સમયે ડીજે પર પ્રતિબંધ મુકતા યુવક મંડળો દ્રારા મીડિયા સમક્ષ પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો

admin

વડોદરા શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓના સાહસ અને સમર્પણને બિરદાવતો ભવ્ય ‘શક્તિ ઇન ખાખી’ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment