43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘વિધર્મી દબાણો ક્યારે દૂર કરાશે’ કાઉન્સિલર હેમિષા ઠક્કર

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના અનેક કાઉન્સિલરોએ ભાજપ સત્તાધીશો પર પસ્તાળ પાડી હતી,વિવિધ મુદાઓને સભામાં ઉઠાવી અધિકારીઓને આડેહાથ લીધા હતા,ભાજપ કાઉન્સિલરોનો અવાજ સભામાં ગાજ્યો હતો જેને પગલે મહિલા કાઉન્સિલરમાં પણ હિંમત આવી હતી અને હેમિષા ઠક્કર દ્વારા ગોસ્વામી સમાજના પૌરાણિક મંદિર પાસે વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી તેવો વેધક સવાલ ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Related posts

ડભોઇ શહેર ખાતે મુસ્લિમ રજબ મહિના 15 થી 22 માં ચાંદ સુધી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી

admin

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા સુરક્ષિત “સેફ વડોદરા” શીર્ષક હેઠળ મહિલાઓ માટેની “કવિન્સ મેરેથોન”નું અયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગ નગરસેવકો કેટલાક અધિકારીઓ સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment