Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલીમાં આવેલ બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ મળી લોકો સાથે કરી છેતરપિંડી

સેલ્સ એકઝિટીવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ સાથે તેના મિત્ર ખુમાનસિંહ રાઠવાએ 65 લોકો સાથે કરી છેતરપિંડી,

નજીવી રકમની લાલચ આપી તેમના નામે લેતા હતા લોન,

10 માસના હપ્તા ભરપાઈ કરવાની બાહેધારી 300 ના સ્ટેમ્પ ઉપર કરીને આપતા હતા.

લોન મંજૂર થતા ગ્રાહક પાસેથી પુરે પૂરા પૈસા લઈ લેતા કુલ 65 લોકો સાથે થઈ છેતરપિંડી,

56 લાખ 53 હજારની કુલ રકમની કરી છેતરપીંડી,

બજાજ ફાઇનાન્સની એક શાખા બોડેલી ખાતે,

બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતિ લાલ પટેલ ને છેત્તર પીંડી થઈ હોવાની જાણ થતા બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોડેલી તાલુકાના વડા તળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ધટના

admin

વિધાર્થીઓ સ્કૂલ આવે તો તેના હાથમાં ચોપડી અને પેન હોવી જોઈએ પણ બોડેલી તાલુકાના તરગોળ ગામે પેન ચોપડીની જગ્યાએ પાવડા તગારા જોવા મળી રહ્યા છે.

admin

વરસાદમાં તળાવ ભરાઈ તે માટે સિંચાઈ વિભાગે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો

admin

Leave a Comment