30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્નેહ મિલન અને સંવાદ ડેન્ટલ મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બે પ્રમાણપત્રો આપવામાં આવ્યા

ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.આ બે પ્રમાણપત્રો અમારા દ્વારા સંગ્રહિત વિવિધ પ્રકારના ટૂથ બ્રશની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં વિશ્વના સહુથી મોટા સંગ્રહ તરીકે અને પ્રદર્શન તરીકે નોંધણી કરીને આપવામાં આવ્યા છે.દાંત સાચવવાની કાળજી અને દંત આરોગ્યના પ્રચાર માટે બનાવવામાં આવેલા બાળ મ્યુઝીયમ માં બાળકો માટે AI આધારિત નવી સુવિધાઓ અને એનીમેટ્રોનિક્સના નવા આકર્ષણો( કદાચ કોઈ પણ મ્યુઝિયમમાં પહેલીવાર) ઉમેરવામાં આવ્યા છે.આ સંગ્રહાલયની શાળાના બાળકો સહિત તમામ મુલાકાતીઓ વિનામૂલ્યે મુલાકાત લઈ શકે છે.

વડોદરા શહેરમાં 2016 માં સ્વ ખર્ચે બનાવેલ ડૉ. ચંદારાણ કેન્ટન ગુણીયષ’ ભાસાનું અને એએમસમું આ મા. પહેલુ પ્રાઈવેટ ડેન્ટલ મ્યુઝીયમ છે જે લોકોની સેવામાં Preventive Oral Health (Eil દાંત અને મોહ ના રોગોની સારવાર માટે કાર્યરત છે.

છેલ્લા આફ (૯) વર્ષ દરમ્યાન ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશીયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે તાજેતરમાં વડોદરા શહેર ની પ્રજા ના ગોરવ સમાન બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેળવીને ભારત અને દુનિયાભરમાં વડોદરા નું નામ રોશન કર્યું

Related posts

વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે 123 જેટલા શિક્ષકોને નિમણૂક પત્રો વડોદરાના સાંસદના હસ્તે આપવામાં આવ્યા…

admin

વડોદરા મહા નગર પાલિકા ખાતે પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સ્થાયી સમિતિના બેઠક તા. 23-08-2024 ને શુક્રવારની રોજ સાંજના ૪ ૦ કલાકે સમિતિખંડમાં મળી હતી…

admin

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર ૬ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુષિત તેમજ ઓછા પ્રેશરથી પાણી સ્થાનિકો હેરાન

admin

Leave a Comment