Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચંપાષષ્ઠી નિમિત્તે શહેરના આર.વી.દેસાઇ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું

શહેરના આર.વી.દેસાઇ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે.મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષષ્ઠી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો આજે ચંપાષષ્ઠી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે શ્રી બોલાઇ આઇ મંદિરથી વરઘોડો નિકળશે અને ખંડોબાના મંદિર ખાતે સાજે સાત વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાશે જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

Related posts

વડોદરાની લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે SCC સ્નેહલ સર દ્વારા કમ્પ્યુટર વિષયની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન

admin

રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ મો.ફોન ચોરી કરતાં ઈસમને પકડી પાડી કુલ-૨૧,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા.

admin

છેલ્લા 24 કલાકમાં દોરી ભરાવાથી ત્રણ ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલ પહોંચ્યા

admin

Leave a Comment