33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કિશનવાડી વિસ્તારમાં આવેલ મોડી રાત્રે 2 અજનીયા શકસ દ્વારા ગાડીની કાચ તોડીને ફરાર થયા

ફરિયાદીના જીજ્ઞેશ પટેલ કહેવા મુજબ કોઈ કારણ વગર મોડી રાત્રે ઘર પાસે આવી બાઈક સવાર ઇસમો દ્વારા મોટું પથ્થર ઉઠાવી પાછળની ભાગે કાચ તોડીને નીકળી ગયા હતા તમામ બનાવ સીસીટીવી માં કેસ થયું છે ફરિયાદી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

Related posts

છૂપી રીતે મહિલા નો બાથરૂમમાં વિડીયો ઉતારનાર શખ્સ ની ધરપકડ કરતી સયાજીગંજ પોલીસ

admin

નસવાડી ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર અને T.C. લાંબા સમયથી ખોરવાયેલા, લોકકાર્યો ઠપ્પ

admin

વડોદરાના અટલ બ્રિજ પર ફરી એકવાર લક્ઝરીયસ કાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો

admin

Leave a Comment