વડોદરાવડોદરા જિલ્લોવડોદરા કિશનવાડી વિસ્તારમાં આવેલ મોડી રાત્રે 2 અજનીયા શકસ દ્વારા ગાડીની કાચ તોડીને ફરાર થયા by adminDecember 13, 2024December 13, 2024068 Share0 ફરિયાદીના જીજ્ઞેશ પટેલ કહેવા મુજબ કોઈ કારણ વગર મોડી રાત્રે ઘર પાસે આવી બાઈક સવાર ઇસમો દ્વારા મોટું પથ્થર ઉઠાવી પાછળની ભાગે કાચ તોડીને નીકળી ગયા હતા તમામ બનાવ સીસીટીવી માં કેસ થયું છે ફરિયાદી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.