Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ઝાબ.સહિતના ગામોમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ આકસ્મિક મધ્યાહન ભોજનના રસોડામાં મુલાકાત કરી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ મધ્યાહન ભોજનમાં ઝાબ, સાલોજ,ધરોલીયા, થાબલા ગામે આકસ્મિક રસોડામાં ભોજનની મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરી હતી. અને જરૂરી સૂચનાઓ આપી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા તથા ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી શરૂ

admin

નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ

admin

સબજેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

admin

Leave a Comment