Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાટવાડા એમ સી હાઈસ્કૂલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શોર્ય પથ સંચાલનનું પ્રસ્થાન વિશ્વહિંદુ પરિષદના ૫૦૦ યુવાનો શોર્ય પથ સંચાલનમાં જોડાયા સલાટવાડા એમસી હાઈ સ્કૂલ થી નીકળી સુરસાગર હઠીલા હનુમાન મંદિર ખાતે સમાપન થયું હતું જેમાં અધ્યક્ષ સંજય મેહતા,પંકજ ગોસ્વામી ઉપસ્થિત.

Related posts

વડોદરાના નિઝામપુરામાં આવેલસાઈબાબા મંદિર ખાતે મહાપ્રસાદીનુંઆયોજન કરવામાં આવ્યું

admin

તંત્રના પાપે સ્થાનિક લોકો પરેશાન….

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી દ્વારા શરદ પૂનમ નિમિત્તે વડોદરા શહેર માં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે દિવ્યાગ લોકો માટે ગરબાનુ આયોજન કરાયું

admin

Leave a Comment