41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણશ્રમ કીટનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દી અને ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોને અનુપમ મિશન ધ્વારા પોષણક્ષમ કીટ વિતરણ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે ડોક્ટર સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર તરફથી બે થી નવ વર્ષના બાળકો માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

admin

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

admin

Leave a Comment