36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પારુલ યુનિવર્સિટીના બહારથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આજવા મેઇન રોડ ખાતે આવેલ શરમા રિયલ એસ્ટેટ ઓફિસમાં દિન દહાડે લોક તોડીને ચોરી કરી અને ભાગી ગયા

પારુલ યુનિવર્સિટીના બહારથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આજવા મેઇન રોડ ખાતે આવેલ શરમા રિયલ એસ્ટેટ ઓફિસમાં દિન દહાડે લોક તોડીને ટીવી અને પ્રિન્ટર ઉપરાંત 50,000 રોકડ રકમની ચોરી કરી અને ભાગી ગયા ઓફિસના સ્ટાફ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પણ ધક્કો માર્યો જોડ જોરથી ગાળો બોલી અને ટોટલ ચાર જણા દ્વારા ગેમ કરવામાં આવ્યો જેમાં બે છોકરીઓએ ઓફિસમાંથી સામાન ચોર્યો અને એક activa સવાર આફ્રિકન છોકરા દ્વારા એક છોકરીને activa પર બેસાડીને સામાન મુક્યો ટીવી પ્રિન્ટર અને કેસ રોકડ રકમ ત્યારબાદ અન્ય છોકરી અને તેના સાથે બીજા છોકરા દ્વારા શરમારી અને સ્ટેટ નો છોકરો જે તેઓનો પીછો કરી રહ્યો હતો તેને મારવા દોડ્યા તે છોકરા દ્વારા પોતાનો જીવ બચાવી ઓફિસ આપને ફરી સંપર્ક કર્યો તે દરમિયાન રાહુલ શર્મા દ્વારા પોલીસને કોલ કરી દેવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં પોલીસ તંત્ર દોડતું થયું અને આ વિદ્યાર્થીઓને પકડવાના સૂત્રો ગતિમાન કર્યા તથા વધુમાં પારુલ યુનિવર્સિટીના અધિકારીઓમાં મનોજ સંગત કેરી તથા તેઓના સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ જે લોકોએ ચોરી કરી છે ઓફિસમાંથી તેઓના બચાવમાં પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Related posts

વડોદરા શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા

admin

વડોદરાના બીલ અર્બન રેસીડેન્સી ખાતે વુડા અધિકારીઓની સવારના સુમારે ઓચિંતી રેડ

admin

વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કોટલી ગામ પાસે મગર મહિલાને ખેંચી ગયો

admin

Leave a Comment