30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કોટલી ગામ પાસે મગર મહિલાને ખેંચી ગયો

વડોદરા હાલોલ હાઇવે પર જતા કોટાલી ગામ ખાતે ફાયર બ્રિગેડને ગઈકાલ રોજ ફોરેસ્ટ શાખામાંથી ફોન મળ્યો હતો જેમાં એક બેન ને મગર ખેંચી જવાનો બનાવ બન્યો છે જ્યારે જે રહેવાસી બેન છે તે તેમના ગાય ભેંસને માટે નીકળ્યા હતા વિશ્વામિત્રી નદી પાસે ના કોતર પાસે એક બેન ને મગર ખેંચી જવાનો ગામજનોને ખબર મળતા તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ શાખા અને સામાજિક સંસ્થા હેમંત વળવાના ની ટીમ પહોંચી હતી. બેન ના આધારકાર્ડ પ્રમાણે તેમનું નામ બી લતા મેતાલી જેમની ઉંમર આશરે 55 હસે. હાલ ફોરેસ્ટ આકા અને વડોદરા ફાયર બ્રિગેડ ટીમ મહિલાની શોધખોળમાં લાગી છે જ્યારે તેમના ચપ્પલ અને કપડા મળી આવ્યા છે.

Related posts

આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પત્રકાર પરિષદ

admin

મોહમ્મદ ફૈઝ ખાને વકફ સુધારા કાયદા પર વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ યોજી

admin

વડોદરાના ‘નેતા’ને અંતિમ વિદાય..હજારો લોકોની આંખો ભીની થઇ

admin

Leave a Comment