40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ‘નેતા’ને અંતિમ વિદાય..હજારો લોકોની આંખો ભીની થઇ

વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું 67 વર્ષની વયે હૃદય રોગના હુમલાના કારણે ગત 8 જુલાઇના રોજ અમેરિકામાં નિધન થયું હતું. ત્યારબાદ તેમનો મૃતદેહને ગતરોજ અમેરિકાથી વડોદરા લાવવામાં આવ્યો હતો.મૃત્યુ બાદ આજે આઠમાં દિવસે વડોદરાના ‘નેતા’ના અંતિમદર્શન સાથે અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટયા હતા.મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.માંજલપુર સ્મશાન ખાતે ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.વડોદરાએ તેના લોકપ્રિય ‘નેતા’ને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

Related posts

વડોદરાના માંજલપુર શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળ અભિષેક કરવામાં આવ્યો…

admin

ક્રેનથી ઉંચકી મગરને બહાર કઢવામાં આવ્યો! જુવો અનોખા રેસ્ક્યૂના આ વિડીયો

admin

વડોદરામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન

admin

Leave a Comment