Genius Daily News
Uncategorized

વડોદરાના વરણામા પાસેથી 11 લાખનો દારૂ પકડાયો

ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો ધમધોકર ધમધમે છે,ગુજરાત પોલીસના પૂરતા પ્રયાસો વચ્ચે પણ બુટલેગરો દારૂની બિન્દાસ હેરાફરી કરી ગુજરાતમાં દારૂ ઘુસાડવમાં સફળ થાય છે ત્યારે વડોદરાના છેવાડે વરણામા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે ટેમ્પોને કોર્ડન કરી તપાસ કરી હતી.ટેમ્પોમાંથી 11 લાખ 52 હજારની કિંમતની 6120 વિદેશી શરાબની બોટલો મળી આવી હતી.પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઇ ટેમ્પો ડ્રાઈવરની અટકાયત કરી વધુ તાપસ હાથ ધરી છે.ડ્રાઈવર દારૂ અંબાલાથી લાવ્યો હતો અને વડોદરા નજીક આવી ફોન કરવાનો હતો એ પહેલા જ પોલીસે દારૂ ઝડપી પડયો હતો.

Related posts

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર ની મધ્યની મોટી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું….

admin

છોટા ઉદેપુર જિલ્લાનાબોડેલી તાલુકાના જબુગામ શકલ વૈષ્ણવ સમુદાય ચંપારણીય જવા રવાના

admin

પૂર બાદ સહાય ન પહોંચતા સ્થાનિકોમાં રોષ

admin

Leave a Comment