31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

પૂર બાદ સહાય ન પહોંચતા સ્થાનિકોમાં રોષ

વડોદરા શહેરના કિશનવાડી ખાતે આવેલાં અર્બન પ્રાઇમરિ હેલ્થ સેન્ટર ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂરની દહેશતનો ભોગ બનેલા લોકોએ સેવા સેતુ કાર્યક્રમમાં પહોંચેલા સ્થાનિક કોર્પોરેટરો,ધારાસભ્યોનો વિરોધ કર્યો હતો અને આ વિસ્તારમાં હજુ સુધી કેસડોલની સહાય ન મળી હોવાના આક્ષેપો કરી સર્વેની માંગ કરી હતી. ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરે પોતાનો બચાવ કર્યો હતો.

Related posts

Tactiques réconfortantes Mafia

admin

ઐતિહાસીક સયાજીબાગ ઝૂમાં આશરો લેતા પ્રાણી-પક્ષીઓ માટે તાપણાની વિશેષ વ્યવસ્થા કરાઇ

admin

છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી બન્યો હતો બનાવ

admin

Leave a Comment