Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના બીલ અર્બન રેસીડેન્સી ખાતે વુડા અધિકારીઓની સવારના સુમારે ઓચિંતી રેડ

બિલ અર્બન રેસીડેન્સીમાં કુલ 11 ટાવર અને 532 મકાનો આવેલા છે

સવારે વુડાની ટીમે રેડ કરતા અનેકો સવાલ ઊભા થાય છે ઘણા મકાનો એવા છે કે જ્યાં પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા અને વુડા ના અધિકારીઓએ આ મકાન ભાડે આપેલ હશે એવું માનીને નોટિસ ફાળવી દીધી

ત્યારે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો વુડાની ટીમ આટલી વહેલા કોલા ઇશારે આવી તેના પર પણ અને કોઈ સવાલ ઊભા થાય છે..

Related posts

વડોદરા શહેર એસ.ઓ.જી દ્વારા “રીલ મેકિંગ સ્પર્ધા” થકી “નો ડ્રગ અવેરનેસ પ્રોગ્રામ”

admin

નેશ ફોગાટે ગોલ્ડ મેડલ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો

admin

ડભોઈ તાલુકા કલાઉત્સવમાં પ્રથમ નંબરે નિલ કાપડીયા શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું.

admin

Leave a Comment