Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફક્ત 100 રૂપિયાની લેતીદેતીમા જીવ-લેણ હુમલો…

વડોદરા શહેરના છેવડે બિલ ચાપડ રોડ પર આવેલ પ્લેનેટ પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે બે યુવકો વચ્ચે ફક્ત 100 રૂપિયા માટે તકરાર થઇ હતી. જોત જોતામાં આ તકરારે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને યશ દરજી નામના યુવકે તરંગ પંચાલ નામના યુવક પર ત્રિશુલથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત હાલતમા તરંગ પંચાલને સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જે અંગે અટલાદરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કાસાર રેસીડેન્સીના લોકોનું ચપ્પલ ઘસાઈ ગયું પણ સમસ્યા હલ થઈ નથી

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી.

admin

ડભોઇ શ્રી જી.એમ.વી અંબિકા પ્રાથમિક શાળામાં આજરોજ બ્લુ ડેની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment