30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શ્રી જી.એમ.વી અંબિકા પ્રાથમિક શાળામાં આજરોજ બ્લુ ડેની ઉજવણી કરવામાં આવી

ડભોઇ,શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એમ.વી અંબિકા પ્રાથમિક શાળામાં આજરોજ બ્લુ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દરેક શિક્ષિકા બહેન અને વિદ્યાર્થીઓએ ભૂરા રંગના કપડાં પહેર્યા હતા. આજરોજ શાળાના મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડીયા ના માર્ગદર્શન હેઠળ save water થીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડાન્સ અને નાટક દ્વારા પાણીનું મહત્વ સમજાવ્યું હતું.આ ઉજવણીમાં શાળાના પ્રમુખશ્રી દિપકભાઈ વાલા સાહેબે બાળકોને જળ એ જ જીવન સંદેશો અંતર્ગત સામાજિક જીવનમાં પાણીનું મહત્વ સમજાવ્યું હતું. આ રીતે આજરોજ આ બ્લુ ડેની ઉજવણીમાં શિક્ષિકા બહેનો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ ભજવ્યો હતો.

Related posts

વડોદરા ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત ના યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલિયા મહોત્સવ નિમિત્તે કરમચંદાની હોલ ખાતે સદગુરુ સાંઈ લાલદાસ સાહેબ પધાર્યા.

admin

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment