33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલિયા મહોત્સવ નિમિત્તે કરમચંદાની હોલ ખાતે સદગુરુ સાંઈ લાલદાસ સાહેબ પધાર્યા.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. સિંધી સમાજનો ચાલિયા મહોત્સવ ચાલી રહ્યો છે. ચાલીસ દિવસ સુધી ચાલનારા આ ચાલિયા મહોત્સવને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિંધી સમાજના આગેવાનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજરોજ વારસિયા વિસ્તારના કરમચંદાની હોલ ખાતે ચક્કરભાઠા થી સતગુરુ સાંઈ લાલદાસ સાહેબજી પધાર્યા હતા. સતગુરુ સાંઇ આગા સાહેબજી દ્વારા આજરોજ સત્સંગ કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર વોર્ડની મુલાકાતની વાતને લઈ “મેકઅપ” કામગીરી શરૂ કરવામાં આવી

admin

તંત્રના પાપે રીક્ષા ચાલકનું મુત્યુ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો

admin

લક્ઝરી બસમાંથી બેટરીની ચોરી કરનાર એક રીક્ષા ચાલકને ચોરીની બે બેટરી તેમજ રિક્ષા સાથે ઝડપી પડતી ગોરવા પોલીસ

admin

Leave a Comment