36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના..

એમ.જી .રોડ પર સુલતાનપુરા વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. વેપારીને સવારે જાણ થઇ હતી કે, દુકાનનું તાળું અને દરવાજો તૂટેલ છે. તપાસ કરતા ડ્રોવરમાંથી અંદાજે 15 હજારની રોકડ ચોરી થયાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. વેપારીઓએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ ઘટનાને અંજામ આપતા અગાઉ સીસીટીવી કેમેરા ઉપર બ્લેક સ્પ્રે છાંટ્યું હતું.

Related posts

ધમકી ભર્યો મેઈલની તપાસમાં 3 કલાકની તાપસ બાદ કાંઈ હાથ ન લાગ્યું

admin

VMC મ્યુનિસિપલ કમિશનર અને VRD બુલેટ ટ્રેન કામગીરીનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું

admin

વડોદરાના વાસણા રોડ પર આવેલ તક્ષ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી કરતી ક્રેન પલટી મારી

admin

Leave a Comment