43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બક્ષીપંચ મોરચો ભાજપા, વડોદરા તથા ટીમ સહાયના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર ૬ ખાતે મોદી ઓપ્ટિકલ દ્વારા આંખની મફત તપાસ, બ્લડ ગ્રૂપ ચેક, નિ શુલ્ક હેલ્થ અને બોડી ફેટ એનાલિસિસ કેમ્પનું આયોજન

વડોદરા શહેર દાદી ચૈનાની સ્કૂલ, ઝુલેલાલ મંદિર ખાતે બક્ષીપંચ મોરચો, ભા.જ.પા., વડોદરા તથા ટીમ સહાય ના ઉપક્રમે આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત નો કાર્યકમ યોજાયો હતો સાથે બ્લડ ગ્રૂપ ચેકઅપ, નિ શુલ્ક હેલ્થ અને બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના 117માં સંબોધનમાં બંધારણ મુદ્દે ટીપ્પણી કરી હતી. તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણા બંધારણના સર્જકોએ આપણને જે બંધારણ સોંપ્યું છે કે, તે સમયની દરેક કસોટી પર ખરૂ ઉતર્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણે 75મો પ્રજાસત્તાક દિન ઉજવીશું. જે આપણા માટે ગૌરવની વાત કરી હતી અને દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા ખાસ http://constitution75.com વેબસાઈટ શરૂ કરી હતી આ કેમ્પ માં સ્વામી, પ્રમુખ; ચંદ્રકાંતભાઈ ગજજર, પરેશભાઈ ચૌહાણ – મહામંત્રી જયેશ મિસ્ત્રી, શહેર કારોબારી સભ્ય – બક્ષીપંચ મોરચો, ભારતીય જનતા ના સભ્યો સાથે ટીમ સહાય ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

બરોડા ડેરીની ચૂંટણીમાં આક્ષેપબાજીનો ગરમાવો: પિતા-પુત્રની જોડીને પેનલમાંથી હટાવવાની માંગ તેજ

admin

31મી ડિસેમ્બરને અનુલક્ષીને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બૂટલેગરને ફતેગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

admin

સાવલી પોલીસ મથકના GRD કર્મીનું અકસ્માતમાં મો-ત, પંથકમાં શોક

admin

Leave a Comment