30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડ

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને કાર્યકરોએ પાણીબાર ખાતે નિહાળ્યો

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'નો ૧૧૭ મો લાઈવ એપિસોડના કાર્યક્રમમાં પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા , પાવીજેતપુર તાલુકા સંગઠન પ્રમુખ કીરણ ભાઈ રાઠવા તેમજ વિસ્તરના આગેવાનો, આસપાસના ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી ખાતે આવેલ એકલવ્ય તીરંદાજી એકેડમી ઉપર 45 બાળકોને તીરંદાજીની રમત અને રહેવા જમવાની મફત સુવિધા સાથે શિક્ષણની સુવિધા 15 વર્ષ થી પુરી પાડે છે.

admin

છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા

admin

તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈ લોકોનો રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા

admin

Leave a Comment