30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

૩૧ ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ અકોટા સોલાર બ્રિજ પાસે દારૂડિયા પકડવા માટે નવી તરકીબ અપનાવી…

સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે પકડાયો… વડોદરા ડીસીપી ઝોન ૨ અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 31 ડિસેમ્બરને લઈને યુવા ધન નશો કરતા હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ધના સમય થી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત રોજ રાત્રીના સમયે વડોદરા ડીસીપી ઝોન ૨ અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા રોડ પર વાઇટ રંગ ની લાઈન બનાવમાં આવી હતી અને વાહન ચાલકોને આ લાઈન પર ચાલવાનું કહ્યું હતું જો કોઈ વાહન ચાલકો નશો કર્યો હોય અને આ લાઈન પર સીધો ન ચાલે અને પગ નું બેલેન્સ બગડે તો પોલીસ દ્વારા તેઓ સામે લાલા કરી હતી પરંતુ વાહન કોઈ વાહન ચાલક નશો ન કર્યો હોવાનું સામે આવ્યું હતું

Related posts

વડોદરાના કેટલાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાણી પુરવઠો બંધ ટાંકી પર જઈ નાગરિકોએ કર્યો વિરોધ

admin

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની અગત્યની બેઠક મળી

admin

બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચેરિટી કાર્યક્રમ

admin

Leave a Comment