30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સયાજીરાવ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, જેમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ, વાઇસ ચાંદસેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ રજીસ્ટર ડોક્ટર કે એમ ચુડાસમા સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહી મા રાજા સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવ્યું હતું. સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

આગામી ઉત્તરાયણના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા

admin

શ્રી આધ્યા શક્તિ કેરીએબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી શ્રીજીની સ્થાપના આ વર્ષે ગણપતિની આજુબાજુ શુભ અને લાભ સાથે ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા

admin

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

Leave a Comment