36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્થાયી સમિતિની બેઠકમાં 15 કામોને મંજૂરી અપાઇ

વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરીએ મળી હતી. જેમાં કુલ 15 અને એક વધારાનું કામ મળી 16 કામો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 15 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.

આજની આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોનની કચેરી-પશ્ચિમ ઝોનની કચેરી, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતુ, પાણી પુરવઠા શાખા,રોડ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખા ના મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા. જેમાંથી ચર્ચાના અંતે એક કામ મુલતવી રાખી બીજા કામો ને મંજૂરી અપાઈ હતી.

કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.

Related posts

વડોદરા શહેર માંજલપુર સ્પદન સર્કલ પાસે પાલિકાની બેદરકારીના કારણે પાણીના ફુવારા ઉડ્યા

admin

વડોદરા શહેરના લારી ગલ્લા પથારાવાળાઓ ફેરીયાના સંદર્ભે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શહેરી ફેરીયા નિતી ઘડી છે તેનો અમલ કરવા બાબતે ઉપવાસ આદોલન

admin

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્સંગ પોષક શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment