SOG પોલીસે વોન્ટેડ આરોપી વિવેક ત્રિવેદીની કરી ધરપકડ
આરોપી વિવેક ત્રિવેદી આબીદને હાઈબ્રીડ ગાંજો આપવા આવ્યો હતો વડોદરા
આરોપી વિવેક ત્રિવેદી છેલ્લા છ મહિનાથી કરતો હતો ગાંજાનો વેપાર
અગાઉ આરોપી વિરૂદ્ધ નથી નોંધાયો ગુનો
પોલીસે આરોપી વિવેક પાસેથી સપ્લયમાં વપરાયેલ કાર સહિત રોકડ રકમ સાથે કરી ધરપકડ
આરોપી વિવેક સાથે કોણ કોણ જોડાયેલા છે તે દિશામાં sog પોલીસે શરૂ કરી તપાસ

