41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વધુ બે સ્થળ પરથી ચાઈનીઝ દોરી ઝડપાઈ

વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને કારણે કોઈ માસૂમના જીવનની ડોર ન કપાય તે માટે વડોદરા પોલીસની સતર્કતા અને સજાગતા પરિણામ લાવી રહી છે,ચાઈનીઝ દોરી સામે પોલીસનો સપાટો યાથવત રહેતા વધુ બે સ્થળ પરથી ચાઈનીઝ દોરી ઝડપાઇ છે જવાહરનગર પોલીસે ઉંડેરા ખાતે જય જલારામનગર સોસાયટીમાંથી ચાઇનીઝ દોરીના માંઝાનો જથ્થો પકડાયો હતો તો કુંભારવાડા પોલીસ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમને ઝડપી પડ્યો હતો.પોલીસના સપાટાથી ચાઈનીઝ દોરી વેચનારાઓ ફફડી ઉઠ્યા છે.

Related posts

ડભોઈ વેગા થી મોતીપુરા સ્ટેટ હાઈવે પર અંધારપટ: બે મહિનામાં તમામ સોલા લાઈટો બંધ

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ વન અધિકારીઓ બે દિવસની માસ સીએલ પર ઉતરી જતા અગત્યની કામગીરી ઠપ

admin

પ્રતાપનગરમાં મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment