37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

Zomatoના ડિલિવરી બોય દ્રારા એકલી રહેતી મહિલાની છેડતી ડિલિવરી આપ્યા બાદ સરનામું પૂછવાના બહાને છેડતી કરી

ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

ગોત્રીમાં મહિલાએ ઝોમેટો થી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું

ડિલિવરી બોય મહિલાને ત્યાં ડિલિવરી આપવા ગયો હતો

મહિલા ને એકલી જાણી ને ડિલિવરી આપ્યા બાદ પરત તેના ઘરે આવ્યો

મહિલા ને સરનામું પૂછવાના બહાને છેડતી કરી

મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

લક્ષ્મીપુરા પોલીસે ડિલિવરી બોય મોહમદ અકમલ ફિરોજીવાલા ની કરી ધરપકડ

જામીન પાત્ર ગુનો હોવાથી મોહમદ અકમલ નો જામીન પર છુટકારો ….

Related posts

ગતિ શક્તિ યુનિવર્સિટી અને પ્લેસર ઇન્ડિયા વચ્ચે કરાર

admin

ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેરના ઝોન-૧ ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમા કોંબીંગ કરવામાં આવ્યું જેમાં તમામ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા લોકોની તપાસ શરૂ કરવામાં આવી

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકર વર્કશોપ યોજાયો.

admin

Leave a Comment