36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટ અને તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન

ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થી ગઠિત પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટી ના કાર્યાલય ઉદ્ઘાટ અને તૈયારીના ભાગરૂપે આજ રોજ એક મિટિંગનું આયોજન કરેલ જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડો રાજેન્દ્રસિંહ રાઠોડ ની આગેવાનીમાં મિટિંગ મળેલ જેમાં પાર્ટીના ગુજરાત રાજ્યના સંગઠન ઇ.ચાર્જ શ્રી ધિલ્લોલ સા. તેમજ જે.પી. ઠાકર સા. ઉપસ્થિત રહેલ. તેમજ પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો કારોબારી સભ્ય તેમજ દક્ષિણ ગુજરાત ના ઇન્ચાર્જ શ્રી વિનોદભાઈ નાયક હાજર રહી સંગઠન અંગે ચર્ચા વિચારણા તેમજ ઉદ્ઘાટન ની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી

Related posts

ડભોઇ તાલુકાના માંડવા ગામે દાખલા માટે હલ્લા બોલ

admin

ડભોઇમાં અફવાઓ પર વિરામ પેટ્રોલ પંપો પરની લાંબી લાઈનો ગાયબ

admin

વડોદરાના માંજલપુર શિવમ વિદ્યાલય ખાતે આગામી દિવસમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આવી રહી છે તે નિમિત્તે એક્ઝામ કીટ આપવામાં આવી

admin

Leave a Comment