Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહા નગર પાલિકાની દબાણ શાખા દ્વારા કાલાઘોડા પાસે ફુગ્ગા વેચનાર લોકોના દબાણો દુર કર્યા

વડોદરા મહા નગર પાલિકાની દબાણ શાખા દ્વારા યૌતેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કાલાઘોડા પાસે ફુગ્ગા વેચનાર લોકો એ દબાણ કરતા પાલિકાની દબાણ શાખાની ટીમએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ….

વડોદરા મહા નગર પાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા આજે યૌતેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કાલાઘોડા પાસે છેલ્લા ઘણા સમયથી દબાણો કર્યા હતા તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આ ફુગ્ગા વેચનાર લોકો દ્વારા દબાણ કર્યા હતા તે દબાણો દૂર કરાયા સાથે જ આ લોકો ને ચાર થી પાંચ વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ દબાણ દૂર ન કરતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ લાલબાગ બ્રિજ નીચે ના દબાણો દૂર કરવા માટે દબાણ શાખા ના અધિકારીએ જણાવ્યું કે અમો દ્વારા અનેક વખત મૌખિક રજૂઆત કરી છતાં પણ દબાણ કરતા હોય છે ત્યારે જરૂર પડશે તો તે દબાણ પણ દૂર કરવામાં આવશે

Related posts

આવતીકાલે જૈનાચાર્ય વલ્લભસુરી મહારાજ નો જન્મ થયો હતો ત્યાં ગુરુ મૂર્તિ ની સ્થાપના કરાશે

admin

રેલવે ટ્રેનોમાં મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોન ચોરી કરતાં ચોરને વડોદરા પશ્ચિમ રેલ્વેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો

admin

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે RTO દ્વારા મોટી કાર્યવાહી

admin

Leave a Comment