27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર શિવમ વિદ્યાલય ખાતે આગામી દિવસમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આવી રહી છે તે નિમિત્તે એક્ઝામ કીટ આપવામાં આવી

વડોદરાના માંજલપુર શિવમ વિદ્યાલય ખાતે આગામી દિવસમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આવી રહી છે તે નિમિત્તે એક્ઝામ કીટ આપવામાં આવી હતી આ એક્ઝામ કીટ બરોડા બુશિંગ ના સંચાલિત દ્વારા આપવામાં આવી હતી આ એક્ઝામ કીટ માં લખવા માટે બોર્ડ રબર પેન્સિલ પેન વગેરે માટે પરીક્ષા આપી શકે તેવી કીટ આપવામાં આવી હતી આ કીટા પણ મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનાર દિવસમાં એકઝામ થવા જઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે અને સારા પરિણામ આવે તેવી શુભેચ્છા સાથે આજરોજ શિવમ વિદ્યાલય ખાતે એક્ઝામ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ એક્ઝામ કીટ આશરે 110 જેટલી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

admin

વડોદરા શહેરના મકરપુરા રોડ ભવન્સ સર્કલ પાસે નશામાં ધૂત કારચાલકે યુવતીને અડફેટે લીધી પછી ટ્રાફિક પોલીસને માર્યો

admin

કોયલી તળાવમાં ગણપતિ બાપ્પા નું વિસર્જન સંપૂર્ણ

admin

Leave a Comment