ચિક્કાર દારૂ ઢીંચી કાર ચલાવનાર અને અકસ્માત સર્જનાર નશેબાજ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,જિલ્લા કલેકટરે નશેબાજ નાયબ મામલતદાર નરેશ વણકરને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.રાત્રીના સમયે ફૂલ દારૂ પી નાયબ મામલતદારે જેતલપૂર બ્રિજ નીચે કારને થકી દીધી હતી, સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થી ન હતી.
next post

