33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ લાલ બજારમાં આવેલ ગાયત્રી ડીસ્પોઝલ દુકાનમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો

ડભોઇ નગર પાલિકા ની ટીમ દ્વારા સીગલ યુઝ પ્લાસ્ટીક બાબતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચેકીગ હાથ ધરવામાં આવેલ હતુ. જે દરમ્યાન ગાયત્રી ડીસ્પોઝલ, લાલ બજાર માં આવેલ દુકાન પ્રતિબંધીત પ્લાસ્ટીક નો જથ્થો મળી આવેલ હતો, જે ગાયત્રી ડીસ્પોઝલ દુકાન ના માલિક ને અગાઉ પ્રતિબંધીત પ્લાસ્ટીક વેચાણ માટે રૂ ૧૦૨૦૦૦ જો દંડ કરવામાં આવેલ હતો. અને જેતે વખતે દંડ ની કાર્યવાહી કરી પકડાયેલ જથ્થો GPCB ની ગાઇડ લાઇન મુજબ નાશ કરવા માટે ડભોઇ નગરપાલિકા દ્વારા જણાવેલ હતુ. પરંતુ આજ રોજ ચેકીગ કરતા ફરી પ્રતિબંધીત પ્લાસ્ટીક નો જથ્થો મળી આવતા ડભોઇ નગરપાલિકાના ઇ.ચા સેનેટરી ઇન્સપેકર મહેશભાઇ વસાવા , સીટી મેનેજર IT-ભાવિષાબેન પરમાર તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા દુકાન ને શીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

એમ.એસ.યુનિવર્સિટીના વિઘાર્થીઓ સંગઠન મળીને હેંડ હોફીસ પર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

ડભોઇના વૈષ્ણવ વિસ્તારોમાં અબીલ- ગુલાલની છોડો વચ્ચે હોળી રસીયાની રમઝટ જામી

admin

વડોદરા સમા સાવલી રોડ પર અકસ્માત સરજનારનું રીકન્સ્ટ્રક્શન

admin

Leave a Comment