છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ઓપરેટરનો અભાવ,
પ્રસુતા મહિલાનોને પડી રહી છે હાલાકી,
ગ્રામ્ય વિસ્તારો માંથી આવતી પ્રસુતા મહિલાનોને ખાનગી હોસ્પિટલનો લેવો પડે છે સહારો,
ગરીબ દર્દીઓને ખાવા પડે છે ધરમ ધક્કા,
તુરખેડા ગામની પ્રસુતા મહિલાના પતિએ ઠલવ્યો આક્રોશ,
તુરખેડા ગામની પ્રસુતા મહિલાને કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લાવામાં આવી જ્યાં સોનોગ્રાફી મશીનનો અભાવ,
મહિલાને ત્યાર બાદ છોટાઉદેપુર લાવામાં આવી પણ ત્યાં ધૂળ ખાઈ રહેલા સોનોગ્રાફી મશીનના ઓપરેટરનો અભાવ,
આજ સ્થિતિમાં પ્રસુતા મહિલાને બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનો આવ્યો વારો,
મોહસીન સુરતી છોટાઉદેપુર

