Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી

રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે,

છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે,

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ પ્રતિક્રિયા આપી હતી,

કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી છોટાઉદેપુર નગરના 10 જેટલા પ્રશ્નોને લઈને નગરમાં અમે ફરી રહ્યા છે. અને લોકો પણ ઘણા બધા સૂચનો અમને આપી રહ્યા છે. અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે અને શું કામ કરશે પાર્ટી એ પણ અમે બનાવવાના છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ શિહોદ બ્રિજ તુટી ગયો

admin

ડાંગરના કટાની આડમાં દારૂની હેરફેર કરતા એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ

admin

છોટાઉદેપુર જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો

admin

Leave a Comment