36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન પ્રતાપ નગર દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન પ્રતાપ નગર વર્કશોપ તારીખ 27 1 2025 ના રોજ વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન દ્રારા વર્કશોપના ભરત મકવાણા wreu અને વર્કિંગ કમિટી મેમ્બર્સ ઓફ એચએમએસ ના નેતૃત્વમાં બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આ ત્રીજો કેમ્પ હતો આજના કેમ્પ માં કુલ ૬૦ થી વધુ રક્તદાતાયે બ્લડ ડોનેશન કર્યું હતું. આ ઉપલક્ષ્મા બ્લડ ડોનેશન કેમ્પ ના ઉદઘાટનમાં વર્કશોપના અધિકાર DY CME સર શ્રી બીબી એસ પ્રસાદ તેમજ વર્કશોપ ના AWM અરુણ ધનાવાડે તેમજ હોસ્પિટલના ACMS ડોક્ટર અરવિંદ પ્રસાદ તેમજ ડોક્ટર પરાગ સર ઉપસ્થિત રહી કેમ્પનું ઉદઘાટન કરી બ્લડ ડોનેટ ની જાણકારી આપી તેમજ કર્મચારીને પ્રોત્સાહિત કર્યું હતું

Related posts

વડોદરા શહેરના સરસિયા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ધરવામાં આવી

admin

દક્ષિણ વિસ્તારની હાઇવે પાસેની સોસાયટીઓમાં પાણી પાણી

admin

વડોદરા શહેનાં બરાનપુરા વિસ્તારમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી

admin

Leave a Comment