43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં નવાપુરા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી

કાયદેસરની કાર્યવાહી કરતી અસ્કોન્ડર સ્કોડ ઝોન-૦૨

વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ટીમને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે નવાપુરા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૪૦૨૭૬/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ),૧૦૮,૧૧૬(ખ) મુજબના ગુનાના છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા તહોમતદાર ચંદુ ગોવીંદરામ ખટીક રહે, મકાન નં.એસ/૧૩ આકાશ દર્શન એપાર્ટમેન્ટ પેન્ટર તાનાજીની ગલીમા નવાપુરા વડોદરા શહેર નાનો રાવપુરા ટેકરા ખાતે ઉભેલ હોવાની બાતમી મળતા સદર જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી અને વર્ણન મુજબ સદર આરોપી મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Related posts

વડોદરામાં રોગચાળાનો કહેર યથાવત્ 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા

admin

વડોદરા શહેરના ઈનોર્બિટ મોલ દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના કોયલી સાગર પ્લાઝા કોમ્પ્લેક્સ માં આવેલ બંસલ મેડિકલ સ્ટોર આગ માં બળીને ખાખ

admin

Leave a Comment