36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કોયલી સાગર પ્લાઝા કોમ્પ્લેક્સ માં આવેલ બંસલ મેડિકલ સ્ટોર આગ માં બળીને ખાખ

કોયલી પાસે આવેલ સાગર પ્લાઝા કોમ્પ્લેક્સ માં આવેલ વિસ્તાર નું સૌથી મોટું મેડિકલ સ્ટોર વહેલી સવારે આગ લાગતા સમગ્ર દવાઓ સાથે બળી ને ખાખ થયું, કોયલી નું બંસલ મેડિકલ સ્ટોર અચાનક આગ લાગતા બળી ગયું , આ આગ માં માલિક ને લાખો નું નુકસાન થયું છે, આગ સૉર્ટ સર્કિટ ના કારણે લાગ્યા નું અનુમાન.

Related posts

કેવડા બાગ ખાતે આવેલા બેઠક મંદિરમાં કાંકરોલી યુવરાજનો જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી….

admin

વડોદરાના ઈલોરાપાર્ક વિસ્તારમાં દુકાનોના શટર તોડી ચોરી કરનાર રીઢા આરોપી સહિત બે શખ્સો ઝડપાયા

admin

વાઘોડિયા રોડ રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂણૉહુતિ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ

admin

Leave a Comment