30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેવડા બાગ ખાતે આવેલા બેઠક મંદિરમાં કાંકરોલી યુવરાજનો જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી….

બેઠક મંદિર ખાતે અબોલ પશુપ્રેમી કાંકરોલી યુવરાજ વેદાંત કુમાર મહોદયનો જન્મોત્સવ ઉજવાયો. કેવડાબાગ બેઠક મંદિર ખાતે કાંકરોલી યુવરાજ વેદાંત કુમારજી મહોદયનો જન્મોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરાયું સાથે જે અંતર્ગત સવારના સુવર્ણના પલ્લામાં શ્રીજીના અલૌકિક દર્શન, રાજભોગમાં હટડીનો મનોરથ દર્શન, બપોરના 12 કલાકે વેદાંતકુમારજી મહોદયનું માર્કન્ડેય પૂજન કરવામાં આવી ત્યાર બાદ બપોર ના કેસર સ્નાન, સાંજે 6 કલાકે દીપ દાન મનોરથના દર્શન કાર્યકમ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મંદિર ના પ્રાંગણ માં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

વડોદરા શહેર માંજલપુર સ્પદન સર્કલ પાસે પાલિકાની બેદરકારીના કારણે પાણીના ફુવારા ઉડ્યા

admin

રથયાત્રાને લઈ ને પોલીસ કમિશનરે સબંધીત વિભાગો સાથે બેઠક યોજી

admin

દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ

admin

Leave a Comment