36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ

વાડી ખત્રીપોળની 26 વર્ષિય પરિણીતા સદીકાબાનું મોહમ્મદમિયા શેઠવાલા પોતાની દોઢ વર્ષની દીકરી ફાતિમાને લઈને લંડનથી વડોદરા દિયરના નિકાહમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે 12 જૂન ના રોજ લંડન પરત ફરતા માતા અને દીકરી પ્લેન ક્રેશ નો ભોગ બન્યા હતા. ત્યારે ગઇકાલે રાત્રે દોઢ વર્ષીય દીકરી ફાતિમા નો ડીએનએ મેચ થતાં અમદાવાદ સિવિલ ખાતેથી તેનો પાર્થિવ દેહ નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જેને લઈ ને મુસ્લિમ સમાજ હિબકે ચઢ્યો હતો. બાદ તેણી દફનવિધિ મિસરી કુંઇ કબ્રસ્તાન વાડી શાસ્ત્રી બાગ ખાતે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજી સુધી માતા સદીકાબાનું ના ડીએનએ મેચ નથી થયા.

Related posts

વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી પરિવાર દ્વારા મંગળવાર નિમિત્તે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું

admin

VMCની દબાણ શાખાએ અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા દબાણોને દૂર કર્યા

admin

પોંગલના પાવન અવસર પર વડોદરા તમિલ સંગમ દ્વારા અકોટા સ્થિત અતિથિ ગૃહ ખાતે ભવ્ય ઉજવણી

admin

Leave a Comment