ચોમાસામાં ઝાડા- ઉલટી, કમળો અને કોલેરા સહિત ટાઈફોડ જેવા રોગોથી કારેલીબાગનું ચેપીરોગ દવાખાનુ ઉભરાઈ રહ્યું છે. પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે શુધ્ધ અને ઉકાળી ને પાણી પીવું જોઈએ. અને બહાર ની વસ્તુઓ ન ખાવી જોઈએ. અને જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા હોય ત્યાં દવા નાખવી જોઈએ જેથી મચ્છરનો ઉપદ્રાવો ન થાય સાથે શુધ્ધ પાણી પીવું જોઈએ સાથે કોલેરિન યુકત પાણી પીવું જોઈએ…

