Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ ચેપી રોગના હોસ્પિટલમાં કમળો, ટાઈફોડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો

ચોમાસામાં ઝાડા- ઉલટી, કમળો અને કોલેરા સહિત ટાઈફોડ જેવા રોગોથી કારેલીબાગનું ચેપીરોગ દવાખાનુ ઉભરાઈ રહ્યું છે. પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે શુધ્ધ અને ઉકાળી ને પાણી પીવું જોઈએ. અને બહાર ની વસ્તુઓ ન ખાવી જોઈએ. અને જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા હોય ત્યાં દવા નાખવી જોઈએ જેથી મચ્છરનો ઉપદ્રાવો ન થાય સાથે શુધ્ધ પાણી પીવું જોઈએ સાથે કોલેરિન યુકત પાણી પીવું જોઈએ…

Related posts

સાવલીમાં ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિવાદ ઉગ્ર બન્યો

admin

વડોદરા મહાનગરપાલિકા ની સ્થાઈ સમિતિની બેઠકમાં કાઉન્સિલર હેમિષા ઠક્કરની રજૂઆતો

admin

અમરનાથ યાત્રા પર ગયેલા વડોદરાના શ્રદ્ધાળુઓનું દુઃખદ મોત !

admin

Leave a Comment